મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સર્વોચ્ચ અદાલતનો મોટો ચુકાદો: ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર બાળકો સહિત દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે

સર્વોચ્ચ અદાલતે નાગરિકોની સાથે બાળકોને પણ ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર આપતા તેને મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે. ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને કે. વી. ચંદ્રનની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર બંધારણની કલમ ૨૧ અને કલમ ૧૯(૧)(એ) અંતર્ગત જીવન, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અભિન્ન અંગ છે….અદાલતે સુરક્ષાના નામે બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો અસ્વીકાર કર્યો છે, પરંતુ બાળકો માટે હાનિકારક હોય તેવી સામગ્રી પર મર્યાદા મૂકવાની તરફેણ કરી છે. દૂર-દૂરના વિસ્તારોમાં શિક્ષણ અને માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ અત્યંત મૂલ્યવાન સાધન હોવાનું અદાલતે જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો