VIDEO: સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડતી અને ન્યાયતંત્ર સામેની સોશિયલ મીડિયા પોસ્ટ બ્લોક કરવાની માંગ કરતી જનહિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે….ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચે અરજદારને ટકોર કરી હતી કે આ બાબતોને વધુ પડતું મહત્વ ન આપીને સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરવો જોઈએ. અરજદારે કોકરોચ જનતા પાર્ટી અને સોશિયલ મીડિયાના ખોટા સંદેશાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

