Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court Frivolity: Why Jantar Mantar Student Sent Notice Despite Order

VIDEO: સુપ્રીમ કોર્ટની ફિટકાર: આદેશ છતાં જંતર મંતર વિદ્યાર્થીને નોટિસ કેમ મોકલાઈ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા વિદ્યાર્થીને નોટિસ મોકલવા પર કડક નારાજગી વ્યક્ત કરી છે. જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંદર્ભે ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના બીજા વર્ષના વિદ્યાર્થીને આ નોટિસ આપવામાં આવી હતી…મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે અગાઉ જ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓ સામે કોઈ જબરદસ્તી કે દંડાત્મક કાર્યવાહી ન કરવી જોઈએ. અદાલતના આદેશ છતાં મેજિસ્ટ્રેટ દ્વારા નોટિસ કેમ જારી કરવામાં આવી તે અંગે કોર્ટે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

App Store