Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Suicide of a constable accused of killing his wife in Delhi

VIDEO: દિલ્હીમાં પત્નીની હત્યાના આરોપી કોન્સ્ટેબલની આત્મહત્યા

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોતાની પત્નીની હત્યાના આરોપી દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલે પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ વિભાગ અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

App Store