Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Team India led by Tehseen Poonawalla in New Delhi raised concerns about the effects of ethanol-blended fuel on vehicles.

VIDEO: નવી દિલ્હીમાં તહસીન પૂનાવાલાના નેતૃત્વમાં ટીમ ભારત દ્વારા વાહનો પર ઇથેનોલ-બ્લેન્ડેડ ઇંધણની અસરો અંગે ચિંતા વ્યક્ત કરાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં તહસીન પૂનાવાલાના નેતૃત્વ હેઠળ ટીમ ભારત દ્વારા વાહનો પર ઇથેનોલ-મશ્રિત ઇંધણના કારણે થતી પ્રતિકૂળ અસરો અંગેના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા . સંગઠને ખાસ કરીને જૂના અને સામાન્ય ગ્રાહકોના વાહનોના એન્જિનની ટકાઉક્ષમતા, કાર્યક્ષમતા અને મેઇન્ટેનન્સ ખર્ચમાં થતા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી .તહસીન પૂનાવાલાએ સરકારને આ નીતિની ગ્રાહકો અને વાહન માલિકો પર પડતી આર્થિક અસરોની તકનીકી સમીક્ષા કરવા વિનંતી કરી હતી . ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઇંધણના આ મિશ્રણ અંગે વધુ પારદર્શિતા અને વૈજ્ઞાનિક સંશોધનની માંગ કરવામાં આવી હતી  આ કાર્યક્રમમાં અગ્રણી ઓટોમોબાઈલ નિષ્ણાતો અને કાર્યકરોએ પણ હાજરી આપી હતી.

App Store