Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hit and run tragedy in Delhi

VIDEO: દિલ્હીમાં હિટ એન્ડ રન દુર્ઘટના

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક કાળા રંગની સ્કોર્પિયો કારે રાહદારીને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ભોગ બનનાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને કાર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો.સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

App Store