Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sudden change in weather with heavy rain and strong winds in Kanpur city of Uttar Pradesh

VIDEO: ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક બદલાવ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકોને વરસાદે મોટી રાહત આપી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે પવનના કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, છતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

App Store
ટોપિક્સ:gstv newsuttar pradeshatmosphere