VIDEO : શ્રીનગરમાં હવામાનનો અચાનક પલટો, ભારે પવન સાથે જોરદાર વરસાદ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને ભા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. આ કવરેજના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિઝ્યુઅલ્સમાં પ્રખ્યાત દાલ લેક અને શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ અને અદભુત નજારો જોવા મળી રહ્યો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક નાગરિકો સહિત પ્રવાસીઓને મોટી રાહત મળી છે.




