Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Stunning view of nature in Jammu and Kashmir after rains

VIDEO : વરસાદ બાદ જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો અદભૂત નજારો

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ કાશ્મીરના ડોડા અને રાજૌરી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા સમગ્ર પંથકમાં આહ્લાદક અને રમણીય વાતાવરણ સર્જાયું છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓને ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે. પહાડી વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે. જેનાથી પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ વરસાદી માહોલથી ખેતીના પાકને પણ નવું જીવનદાન મળવાની આશા બંધાઈ છે, જ્યારે પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરના આ મનોહર દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે.

App Store