Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Successful rescue of an Asian leopard cat in Manipur; Forest Department gives it a new lease of life.

VIDEO : મણિપુરમાંથી એશિયન લિયોપાર્ડ કેટનું સફળ રેસ્ક્યુ, વન વિભાગે આપ્યું જીવનદાન

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્તા ગામમાં એક ઘર પાસેથી દુર્લભ 'એશિયન લિયોપાર્ડ કેટ'  મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. દીપડા જેવી દેખાતી આ બિલાડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી છે. સ્થાનિકોને આ વન્યજીવ જોવા મળતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ નિષ્ણાતોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે પકડી લીધી હતી. હાલમાં આ વન્યજીવને વન વિભાગના સંરક્ષણ હેઠળ રાખવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ બાદ તેને યોગ્ય કુદરતી વાસસ્થાનમાં મુક્ત કરવામાં આવશે.

App Store