VIDEO: પશ્ચિમ મધ્ય રેલવે સેક્શન પર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ હાઈ-સ્પીડ ટ્રાયલ પૂર્ણ
સોર્સ : gstv
ભારતીય રેલવેના નવા વંદે ભારત ચેર કાર રેકે નાગદા-કોટા-સવાઈ માધોપુર સેક્શન પર ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર કરી છે. RDSO દ્વારા કરવામાં આવતી આ ટેસ્ટિંગ પ્રક્રિયા અંતર્ગત રેકની લોડેડ ઓસિલેશન ટ્રાયલ લેવામાં આવી હતી....ઉત્તર પ્રદેશની મોડર્ન કોચ ફેક્ટરીમાં નિર્મિત આ રેકનું પરીક્ષણ ટ્રેનની રાઈડિંગ ક્વોલિટી, સ્થિરતા અને સુરક્ષાના ધોરણો ચકાસવા માટે થઈ રહ્યું છે. સત્તાવાર મંજૂરી મળતા પહેલા હજુ ખાલી સ્થિતિમાં ઓસિલેશન સહિતના કેટલાક મહત્વપૂર્ણ ટેસ્ટ બાકી છે.

