Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mamata Banerjee demands re-election in West Bengal, appeals for CEC Gyanesh Kumar's arrest

VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરીથી ચૂંટણી યોજવાની મમતા બેનર્જીની માંગ, CEC જ્ઞાનેશ કુમારની ધરપકડની કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ફરીથી યોજવાની માંગ કરી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં થયેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાના કારણે ૨૦૨૬ની ચૂંટણીની વિશ્વસનીયતા જોખમાઈ છે…મમતા બેનર્જીએ ભાજપ અને મુખ્ય ચૂંટણી અધિકારી વચ્ચે સાંઠગાંઠ હોવાનો દાવો કરી તેમની ધરપકડ કરવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે SIR પ્રક્રિયાને ભાજપની તરફેણ કરતી ગણાવીને પોતાની ચૂંટણી પાછી આપવાની માંગ કરી છે.

App Store