Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress candidate arrested in Nandigram bypoll in West Bengal, Mamata Banerjee backs

VIDEO: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનરજીએ આપ્યું હતું સમર્થન

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના નંદીગ્રામ પેટાચૂંટણીમાં એક મોટો રાજકીય ઘાટ સર્જાયો છે. મમતા બેનરજીએ કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી અને તેના થોડા જ સમય બાદ બંગાળ પોલીસે મિલન પ્રધાનની એક જૂના કેસમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં મમતા સમર્થક ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ પેટાચૂંટણીમાં શુક્રવારે મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાના નિર્ણયના થોડા જ કલાકોમાં પોલીસે જૂના કેસના સંદર્ભમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

App Store