Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Stampede at Prayagraj Mahakumbh, more than 10 people feared dead

શંકરાચાર્યોએ કર્યું અમૃતસ્નાન, મહાકુંભમાં એક પછી એક 13 અખાડાએ લગાવી પવિત્ર ડુબકી

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
શંકરાચાર્યોએ કર્યું અમૃતસ્નાન, મહાકુંભમાં એક પછી એક 13 અખાડાએ લગાવી પવિત્ર ડુબકી

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થઇ ગયું છે.પ્રયાગરાજના સંગમ તટ પર ભાગદોડમાં 20થી વધુ લોકોના મોતના સમાચાર છે જ્યારે 50થી વધુ શ્રદ્ધાળુંઓ ઘાયલ થયા છે.  રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. 

29 Jan 2025

ત્રિવેણી સંગમમાં સંતોનું ભવ્ય સ્વાગત, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

29 Jan 2025

10 કરોડ શ્રદ્ધાળું આસ્થાની ડુબકી લગાવશે

29 Jan 2025

મહાકુંભમાં નાસભાગ બાદ 'નાકાબંધી'

29 Jan 2025

રાષ્ટ્રપતિએ ભાગદોડની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું

29 Jan 2025

મહાકુંભ ભાગદોડ પર PM મોદીનું પ્રથમ નિવેદન

29 Jan 2025

મૌની અમાવસ્યા પર 3.61 કરોડ લોકોએ કર્યું સ્નાન

29 Jan 2025

સીએમ યોગીએ રેલ્વે મંત્રી સાથે કરી વાત

29 Jan 2025

દુર્ઘટના અંગે શું કીધું સીએમ યોગીએ

29 Jan 2025

મહાકુંભમાં કેવી રીતે થઈ આ દુર્ઘટના?

29 Jan 2025

સેનાને શા માટે સોપવામાં ન આવ્યો મહાકુંભ

29 Jan 2025

પીએમ મોદીએ ત્રણ ત્રણ વખત સીએમ યોગી સાથે કરી વાત

29 Jan 2025

લોકોએ અનુશાસનમાં રહેવું પડશે- બાબા રામદેવ

29 Jan 2025

અમે અમૃત સ્નાનની શોભાયાત્રા નહીં કાઢીએ - સ્વામી અવધેશાનંદ ગિરિ

29 Jan 2025

ભક્તોએ સંગમ કિનારાનો આગ્રહ છોડી દેવો જોઈએ - સ્વામી રામભદ્રાચાર્ય

29 Jan 2025

પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી

29 Jan 2025

અખાડા પરિષદે મહાકુંભમાં આજના અમૃત સ્નાનને રદ કર્યું

29 Jan 2025

અપેક્ષા કરતાં વધુ ભીડ આવી છે - સાધ્વી નિરંજન જ્યોતિ