Video: વારાણસી રેલવે સ્ટેશન પર છઠ પૂજા માટે ખાસ વ્યવસ્થા

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના વારાણસી રેલવે સ્ટેશન પર છઠ મહાપર્વ નિમિત્તે વતન જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનોનું સંચાલન કરવાની સાથે સ્ટેશન પર જ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા . આ ઉપરાંત, મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને તબીબી સુવિધાઓ અને ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી ,જેથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.

આ સમાચાર શેર કરો

જાહેરાત