VIDEO: નાની વયે ભાઈ પ્રતીક યાદવના નિધનથી સપા પ્રમુખ અખિલેશ યાદવ શોકમગ્ન, ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીછેલ્લું અપડેટ : 13 May 2026Your browser does not support the video tag.સોર્સ : GSTVપોતાના ભાઈ પ્રતિક યાદવના અચાનક નિધનથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દુઃખ વ્યક્ત કર્યુ છે. લાગણીસભર થયેલા અખિલેશે જણાવ્યું કે તેઓ બાળપણથી સાથે રહ્યા હતા. અને નાની વયે આ રીતે ભાઈના જવાથી તેમને ખુબ આઘાત લાગ્યો છે. આ પણ વાંચો : VIDEO: દિલ્હીના રાની ગાર્ડનમાં મંદિરને તોડી પાડવાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ VIDEO: સમાજવાદી પાર્ટીએ પ્રતીક યાદવના નિધન પર પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ ટોપિક્સ:samajwadi partyprateek yadavpratik yadav deathakhilesh yadavakhilesh yadav brothergstvgstv newsgstv live