VIDEO: સમાજવાદી પાર્ટીએ પ્રતીક યાદવના નિધન પર પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ
સોર્સ : GSTV
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું 38 વર્ષની વયે હાર્ટ એટેક કે બ્રેન હેમરેજથી દુખદ નિધન થયું છે. ત્યારે સમાજવાદી પાર્ટીએ પણ પ્રતિકના નિધન પર શ્રદ્ધાંજલી પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સમાજવાદી પાર્ટીએ લખ્યું છે કે પ્રતિક યાદવનું નિધન અત્યંત દુઃખદ બાબત છે. ઈશ્વર તેમની દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.

