Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shopkeeper attacked in Moradabad

VIDEO: મુરાદાબાદમાં દુકાનદાર પર હુમલો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે એક દુકાનદાર દ્વારા ધાર્મિક સૂત્રોચ્ચાર સામે વાંધો ઉઠાવવામાં આવતા બે શખ્સોએ તેના પર હિચકારો હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી . પીડિત દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી . આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો  અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. સત્તાવાળાઓ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેથી શાંતિ અને સુલેહ જળવાઈ રહે અને જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરી શકાય.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News