Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: 'Operation Shudhikaran' in Moradabad: Names of more than 2 lakh bogus voters removed from the list, mixed response from political parties!

VIDEO: મુરાદાબાદમાં 'ઓપરેશન શુદ્ધિકરણ': 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ યાદીમાંથી કપાયા, રાજકીય પક્ષોમાં મિશ્ર પ્રતિસાદ!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મતદાર યાદીના શુદ્ધિકરણની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. એસઆઈઆર પ્રક્રિયા હેઠળ 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ દૂર કરાતા રાજકીય પક્ષોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. 

App Store

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એસઆઈઆર પ્રક્રિયા દ્વારા મતદાર યાદીમાંથી 2 લાખથી વધુ બોગસ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ શુદ્ધિકરણ ઝુંબેશને કારણે લોકશાહીમાં પારદર્શિતા વધશે.. સમાજવાદી પાર્ટીના જયવીર સિંહ, કોંગ્રેસના વિનોદ ગુંબર અને આમ આદમી પાર્ટીના શાન આલમ સહિતના રાજકીય નેતાઓએ આ પ્રક્રિયા પર સંતોષ વ્યક્ત કર્યો છે અને આગામી ચૂંટણીઓ પૂર્વે યાદીની વધુ સચોટ ચકાસણી કરવા પર ભાર મૂક્યો છે.