મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ખડગેના નિવેદનથી પટનામાં હોબાળો, મોદી અંગેની ટિપ્પણી બાદ કાર્યક્રમમાં મારામારી

સોર્સ: gstv

પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પીએમ મોદી પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિના કાર્યક્રમમાં ખડગે સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. વ્યક્તિએ મોદી ક્યાંય નહીં જાય એવું કહેતાં ખડગેએ વળતો જવાબ આપ્યો હતો, જેનાથી કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરનાર વ્યક્તિને પકડીને માર માર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવતાં તેમના નિવેદનથી રાજકીય વિવાદ વધુ વકર્યો છે.

આ સમાચાર શેર કરો