Video: અભિજીત દીપકેએ 1970ના દાયકાનો ઉલ્લેખ કરી કહ્યું- 'તે સમયે પણ તાનાશાહીનું ભૂત સવાર હતું'

મહારાષ્ટ્રના નાગપુરમાં સંવિધાન દિવસ નિમિત્તે સીજેપી એટલે કે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ દ્વારા ડેમોક્રેસી સેવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગપુરના સંવિધાન ચોક ખાતે યોજાયેલી આ રેલીમાં સંસ્થાપક અભિજીત દીપકે અને ઉપસ્થિત લોકોએ એકસાથે ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાનું વાચન કરી બંધારણીય મૂલ્યો અને લોકતાંત્રિક અધિકારો પ્રત્યે એકજૂથતાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન અભિજીત દીપકેએ આરએસએસ પર તીખો પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ શહેર આરએસએસનું નહીં, પરંતુ ડો. બાબાસાહેબ આંબેડકરનો ગઢ છે.
જાહેરાત












