Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rainy weather in Pune

VIDEO: પુણેમાં વરસાદી માહોલ જામ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પુણે શહેરના વિવિધ ભાગોમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકોની ગતિ ધીમી પડી ગઈ હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને આ વરસાદને કારણે થોડી રાહત મળી છે

App Store