Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rainwater harvesting in Lonavala

લોનાવાલામાં વરસાદી પાણીનો કહેર

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના લોનાવાલા વિસ્તારના કાર્લા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store