VIDEO: ખજુરાહોમાં વરસાદથી પ્રવાસીઓમાં આનંદ છવાયો
મધ્યપ્રદેશના ખજુરાહો અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી ગર

મધ્યપ્રદેશના ખજુરાહો અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો અને પ્રવાસીઓને આ વરસાદને કારણે મોટી રાહત મળી છે. ખજુરાહોના જગપ્રસિદ્ધ મંદિરોની મુલાકાતે આવેલા પ્રવાસીઓ વરસાદમાં ભીંજાતા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે આખો વિસ્તાર નયનરમ્ય બની ગયો છે




