Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi petitioned the Supreme Court against the order of the Allahabad High Court

VIDEO: રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની આવક કરતાં વધુ સંપત્તિ હોવાના આરોપોની સીબીઆઈ અને ઇડી દ્વારા તપાસના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે...કર્ણાટક ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિરની ફરિયાદ પર હાઈકોર્ટે મે મહિનામાં કાયદા અનુસાર તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ૨૦ જુલાઈએ હાઈકોર્ટે સીબીઆઈના સોગંદનામા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ઇડીના પગલાંને યોગ્ય ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ સમગ્ર આદેશને સુપ્રીમ કોર્ટમાં રદ કરવાની માંગ કરી છે.

App Store