VIDEO: દિલ્હીમાં મતદારયાદીમાંથી નામ કપાતા આપ અને લેફ્ટ પક્ષોનો વિરોધ માર્ચ
સોર્સ : gstv
આદમી પાર્ટ દ્વારા એક વિશાળ વિરોધ માર્ચ યોજવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં એકઠા થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળવા પહોંચ્યું હતું આપ નેતા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે એસઆઈઆરના નામે દિલ્હીની અડધાથી વધુ વસ્તીના વોટ સંપૂર્ણપણે અન્યાયી અને ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા છે. તેમણે ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, આવી અન્યાયી અને કપટપૂર્ણ પદ્ધતિઓ બાદ ચૂંટણી યોજવાનો કોઈ અર્થ રહેતો નથી.

