VIDEO: પ્રિયંકા ગાંધીની ચિંતા: દેશમાં મહિલાઓ સામે વધી રહેલા હિંસક અપરાધો પર સવાલ
સોર્સ : gstv
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ અને બિહારમાં છેડતીની ઘટનાઓ બાદ તેમણે જણાવ્યું કે દેશ મહિલાઓ માટે વધુ અસુરક્ષિત બન્યું છે....રસ્તાઓ પર મહિલાઓની સલામતી સુનિશ્ચિત કર્યા વગર મોટી યોજનાઓની વાતોનો કોઈ અર્થ નથી. મહિલાઓ વિરુદ્ધ વધતી હિંસા અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કાલિક નક્કર પગલાં ભરવાની જરૂર છે, જેથી દેશની દરેક નાગરિક સુરક્ષિત અનુભવી શકે.

