Video: મુંબઈમાં જયંત એચ. મુખર્જીની પ્રાર્થના સભામાં બોલિવૂડના જાણીતા કલાકારો પહોંચ્યા

મુંબઈમાં જાણીતા ફિલ્મ નિર્માતા જયંત એચ. મુખર્જીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં બોલિવૂડના જાણીતા અભિનેતા જેકી શ્રોફ અને અનુપમ ખેર સહિત અનેક લોકોએ હાજરી આપી હતી. બંને કલાકારોએ જયંત એચ. મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભામાં ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિવંગત જયંત એચ. મુખર્જીને યાદ કરી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
જાહેરાત







