Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Political heat in Wayanad; Posters against Rahul Gandhi and Priyanka Gandhi put up

VIDEO: Wayanadમાં રાજકીય ગરમાવો; રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો; સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે તણાવ ચરમસીમા

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ અનામી પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો આવ્યો છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સામેના વિવાદ બાદ કોંગ્રેસના આ બંને નેતાઓ વિરુદ્ધના પોસ્ટરો જાહેર સ્થળોએ જોવા મળ્યા હતા. આ ઘટનાને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ભાગરૂપે જોવામાં આવી રહી છે. સ્થાનિક રાજકારણમાં આ પોસ્ટર વોરને કારણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે તણાવ વધુ પ્રબળ બન્યો છે.

App Store