Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Police investigation started after finding posters targeting Samajwadi Party in Uttar Pradesh's Sitapur

VIDEO: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં સમાજવાદી પાર્ટીને નિશાન બનાવતા પોસ્ટરો મળતા પોલીસ તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં સમાજવાદી પાર્ટી (સપા) વિરુદ્ધના અત્યંત વિવાદિત અને વાંધાજનક પોસ્ટરો જાહેરમાં લગાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વિવાદિત પોસ્ટરો સામે આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરી, આ પોસ્ટરો કોણે અને કયા ઈરાદાથી લગાવ્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક પૂછપરછના આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

App Store