VIDEO: ગર્ભ પરીક્ષણ એક્ટ હેઠળ પોલીસ ગુનો નોંધી કે તપાસ કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ગર્ભ પરીક્ષણ કાયદા સંબંધિત ગુનાઓમાં પોલીસ FIR નોંધી શકી નથી તેમજ તપાસ પણ કરી શકતી નથી. …ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે આ એક વિશિષ્ટ કાયદો છે, જે કડક અમલીકરણ નિયમો અને ચોક્કસ માર્ગદર્શિકાઓ ધરાવે છે. કાયદાની જોગવાઈઓ મુજબ, પોલીસ આ કાયદા હેઠળ તપાસકર્તા બની શકે નહીં. જોકે, આ પ્રતિબંધ માત્ર કાયદા હેઠળના ગુનાઓ પૂરતો જ મર્યાદિત છે અને અન્ય સ્વતંત્ર ગુનાઓ પર કાર્યવાહી કરવાની સત્તાને અસર કરતો નથી.

