Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi uses CEC Gyanesh Kumar for election theft: Rahul

VIDEO: પીએમ મોદી ચૂંટણી ચોરી માટે સીઈસી જ્ઞાનેશ કુમારનો ઉપયોગ કરે છે: રાહુલ

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળેલી આજીવન કાનૂની મુક્તિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી ચૂંટણી ચોરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યા છે...આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક મળી છે... આ બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સામે સંયુક્ત આંદોલન કરવા માટેની રણનીતિને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

App Store