Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi to visit US on Diwali, likely to meet Trump at G20 summit

VIDEO: દિવાળીએ પીએમ મોદીનો અમેરિકા-કનેડા પ્રવાસ સંભવ, જી20 સમિટમાં ટ્રમ્પ સાથે મુલાકાત શક્ય

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા જઈ શકે છે. 14 અને 15 ડિસેમ્બરે ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામીમાં યોજાનારી આ સમિટની મેજબાની રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. અમેરિકી રાજદૂત સાર્જિયો ગોરે પણ પીએમ મોદીના આગમનની આશા વ્યક્ત કરી છે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક અને ક્વાડ સમિટનું આયોજન પણ થઈ શકે છે. અમેરિકા બાદ પીએમ મોદી કનેડાની દ્વિપક્ષીય યાત્રા કરી શકે છે, જ્યાં પીએમ માર્ક કાર્ની સાથે ટ્રેડ ડીલ આખરી ઓપ લેવાય તેવી શક્યતા છે. જોકે, વિદેશ મંત્રાલય દ્વારા પીએમ મોદીના અમેરિકા અને કેનેડાના પ્રવાસની સત્તાવાર જાહેરાત થઈ નથી..

App Store