VIDEO: પીએમ મોદી યુવાઓની માંફી માગે, વિદ્યાર્થીઓને મારનાર લોકો પર કાર્યવાહી કરો: રાહુલ ગાંધીછેલ્લું અપડેટ : 25 Jul 2026Your browser does not support the video tag.સોર્સ : gstvધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સરકારે સીજેપીની માગ સ્વિકાર્યાંનું આશ્વાસન આપ્યાં બાદ રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા કહ્યું કે વડાપ્રધાને જવાબદારી સ્વિકારી યુવાઓની માફી માંગવી જોઈએ. આ સિવાય નિર્દોષ વિદ્યાર્થીને માર મારનાર એજન્સી કે કર્મચારીઓને સજા થવી જોઈએ. કાર્યવાહી એવી થાય જે સૌને દેખાવી જોઈએ. આ પણ વાંચો : VIDEO: ગુજરાતમાં ભારે વરસાદ: પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ચર્ચા VIDEO: નીટ પેપરલીક મામલે પીએમનુ નિવેદન..કહ્યું પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે, વિદ્યાર્થીઓનું ભાવિ અમારી પ્રાથમિક્તા ટોપિક્સ:GSTV NewsGujarati News