Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rain in Gujarat: PM Modi discussed with Chief Minister

VIDEO: ગુજરાતમાં ભારે વરસાદ: પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં સર્જાયેલા ભારે વરસાદી સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવીને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ટેલિફોન પર ચર્ચા કરી રાજ્યમાં રાહત કાર્યો માટે કેન્દ્રની સહાય માંગી હતી, જેની પર ગૃહમંત્રીએ પણ ગુજરાતને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ કુદરતી આપદાની આ સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સતત સંકલન જોવા મળ્યું છે..

App Store