Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition to Punjab Congress in Parliament

VIDEO: સંસદમાં પંજાબ કોંગ્રેસનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવી દિલ્હી ખાતે સંસદ ભવનના પરિસરમાં પંજાબના કોંગ્રેસના સાંસદોએ એકત્ર થઈને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસી નેતાઓએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના તાત્કાલિક રાજીનામાની જોરશોરથી માંગણી કરી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સંસદ પરિસરમાં થયેલા આ વિરોધ પ્રદર્શનથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને સમગ્ર મામલે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News