VIDEO: નીટ પેપર લીક મુદ્દે વિપક્ષે રાઘવ ચઢ્ઢા પર આકરા પ્રહાર કર્યા કહ્યું વિદ્યાર્થીઓની લાગણીઓનો રાજકીય લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ
સોર્સ : gstv
ભાજપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે રાજ્યસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય ઉપાયો નિવારણ સુધારા બિલ, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર NEET પેપર લીક મુદ્દાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.ચઢ્ઢાએ કહ્યું કે આ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી, પરંતુ મેરિટ અને માફિયા તેમજ સખત મહેનત અને સેટિંગ વચ્ચે છે. વિપક્ષે વિદ્યાર્થીઓની લાગણીઓનો રાજકીય લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ....તેમણે જણાવ્યું કે પેપર લીકનો ઉકેલ મીડિયા સાઉન્ડબાઇટથી નહીં, પરંતુ સંસ્થાકીય ઉપાયોથી જ આવી શકે છે. આજે સરકાર દેશનું પ્રથમ એન્ટી-પેપર લીક માળખું રજૂ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાલી તરીકે વિદ્યાર્થીઓની ચિંતા સાંભળી છે અને પેપર લીકને જઘન્ય ગુનામાં સામેલ કરી ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.

