Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : One-year ban on gutkha, pan masala in Karnataka, decision taken keeping public health in mind

VIDEO: કર્ણાટકમાં ગુટખા, પાન મસાલા પર એક વર્ષનો પ્રતિબંધ, જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જાહેર આરોગ્યની ગંભીર ચિંતાઓને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે રાજ્યભરમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા 15 જૂન, 2026 ના રોજ જારી કરાયેલા આ આદેશ હેઠળ નિકોટિન યુક્ત તમામ ઉત્પાદનો અને તેના અલગ-અલગ પેકિંગ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. બેંગલુરુ સ્થિત ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયેલ આ સૂચનાનો હેતુ લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.

App Store