Video: નોઈડાના સેક્ટર-126 વિસ્તારમાં ટ્રક માર્કેટ પાસે ટેક્સીમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયું

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના નોઈડામાં ટેક્સીમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સેક્ટર-126 પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટ્રક માર્કેટ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ટેક્સીની અંદરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નોઈડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત