બિહાર ચૂંટણીમાં રિલ્સનો મુદ્દો ગાજ્યો, રાહુલ-MODIનો જૂનો વીડિયો વાયરલ

સોર્સ : GOOGLE
બિહાર ચૂંટણીમાં, NDA 4G અને સસ્તા ડેટાને ડિજિટલ ઇન્ડિયાની સિદ્ધિ ગણાવીને લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે.
રીલને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
'અમને ડેટા નહીં, બેટા જોઈએ' - પ્રશાંત કિશોર
પીએમ મોદીના નિવેદન પર જન સુરાજ સંસ્થાના પ્રશાંત કિશોરે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા બિહારમાં કહ્યું હતું કે અમે બિહારમાં સસ્તો ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હું તેમને કહેવા માગું છું કે 'અમને ડેટા નહીં, બેટા (દીકરો) જોઈએ... તમે કારખાના ગુજરાતમાં બનાવો છો અને ડેટા બિહારને આપશો, જેથી અહીંના લોકો પોતાના બાળકોને માત્ર વીડિયો કોલ પર જ જોઈ શકે.'

