Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : No derogatory remarks against women: Red-eyed Chief Minister Joseph Vijay on Udayanidhi Stalin

VIDEO: મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી ચલાવી નહીં લેવાય: મુખ્યમંત્રી જોસેફ વિજયની ઉદયનિધિ સ્ટાલિન પર લાલ આંખ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે વિધાનસભામાં અભિનેત્રી ત્રિશા વિરુદ્ધ કથિત બેવડા અર્થવાળી ટિપ્પણી કરવા બદલ વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન પર આકરા પ્રહાર કર્યા છે. વિજયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ભાષા કે વ્યક્તિગત ટીકાઓ બિલકુલ સહન કરશે નહીં…રાજકીય ટીકાઓ સ્વીકાર્ય છે, પરંતુ વાણી સ્વતંત્રતાના નામે મહિલાઓનું અપમાન કરવું ગંભીર અપરાધ છે. તેમની રાજકીય જીત પાછળ મહિલાઓનું મુખ્ય યોગદાન હોવાનું જણાવી તેમણે નેતાઓને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી હતી. જો કોઈ મહિલાઓનું અપમાન કરશે તો કાયદો પોતાની રીતે સખત કાર્યવાહી કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

App Store