Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mother-in-law cannot be evicted even though shared property is in daughter-in-law's name: Himachal Pradesh High Court landmark judgment

VIDEO: સહિયારી મિલકત પુત્રવધુના નામે હોવા છતાં સાંસુને બહાર હાંકી શકાશે નહિ: હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સહિયારા ઘરમાં સાસુને રહેવાનો અધિકાર છે, ભલે મિલકત પુત્રવધૂના નામે હોય. કોર્ટે પુત્રવધૂની અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે માલિકીનો અધિકાર સહિયારા ઘરના હકને રદ કરતો નથી. મંડી જિલ્લાના કેસમાં પુત્રવધૂએ પોતાની કમાણીથી ઘર ખરીદ્યું હોવાનો દાવો કરી સાસુને કાઢવા ભાડૂઆત લાવ્યા હતા. સાસુએ ઘરેલુ હિંસા કાયદા હેઠળ રક્ષણ માંગ્યું હતું. કોર્ટે નીચલી અદાલતોના સંયુક્ત કબજાના આદેશને મંજૂરી આપી.

App Store