Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Monsoon Reactivated: Heavy Rain Forecast in Several States of UP Bihar

VIDEO: ચોમાસું ફરી સક્રિય: યુપી બિહાર સહિક અનેક અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસમાં બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને સિક્કિમ જેવા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જોકે, ઉત્તરપશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર મર્યાદિત રહેશે. ચોમાસાની આ વિદાય પહેલાની સક્રિયતાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે.

App Store