VIDEO: ભારતની મુલાકાત લેતા પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિનો USને સ્પષ્ટ સંદેશ, ડોલર પરની નિર્ભરતામાંથી મુક્ત કરવાનો પ્રયાસ
સોર્સ : gstv
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ભારત જવા રવાના થયા છે. હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે પુષ્ટિ કરી છે કે પેઝેશ્કિયન બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ઈરાનથી નીકળી ચૂક્યા છે. તેઓ ટૂંક સમયમાં દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. સવારે ૧૧:૪૦ વાગ્યે – ભારત જવા રવાના થતા પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું, "બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના રાષ્ટ્રોને ડોલર પરની નિર્ભરતામાંથી મુક્ત કરવા અને અમેરિકાની દાદાગીરીના પ્રયાસોનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી."

