VIDEO: મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
મહેસાણામાં ઘણા દિવસોની રાહ પછી અંતે કડાકા-ભડાકા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદના કારણે ગરમી

મહેસાણામાં ઘણા દિવસોની રાહ પછી અંતે કડાકા-ભડાકા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી ત્રાસેલા લોકોને ભારે રાહત મળી છે. તેજ પવન સાથે પડેલા વરસાદે વાતાવરણને ઠંડું પાડી દીધું છે. સ્થાનિકોમાં વરસાદને લઈને ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે. ખેડૂતો પણ આ વરસાદથી ખુશ છે. તાજેતરમાં પડેલા આ સારા વરસાદથી શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.




