Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive outrage over detention of Kokroch Janata Party leaders in Guwahati, demands immediate release

VIDEO: ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓની અટકાયત સામે ભારે રોષ, તાત્કાલિક મુક્તિની માંગ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટી  દ્વારા ગુવાહાટીમાં પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રંકા અને અન્ય સ્વયંસેવકોની અટકાયત મામલે આસામ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે….CJP યુનિટે દાવો કર્યો હતો કે છ મહિલાઓ સહિત કુલ ૪૧ લોકોની અટકાયત કરવામાં આવી છે….ખાનગી નિવાસસ્થાને નિર્ધારિત સ્વયંસેવક બેઠક યોજાય તે પહેલાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીના જણાવ્યા મુજબ, નેતાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાનૂની નોટિસ કે અટકાયતની કલમો અંગે કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. CJP દ્વારા સરકારી શાળાઓની ખરાબ સ્થિતિ, યુવાનો, એનજીઓ, કાઝિરંગા ઉચ્છેદન અને પૂર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના હતી. હાલ પાર્ટી દ્વારા અટકાયત કરાયેલા સભ્યોની તાત્કાલિક મુક્તિની માંગ સાથે કાનૂની કાર્યવાહી કરવાની પણ વિચારણા કરવામાં આવી છે.

App Store