Video: દિલ્હીના મંગોલપુરી ઔદ્યોગિક વિસ્તારમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ: અફરાતફરી મચી, કોઈ જાનહાનિ નહિ

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં આવેલી ફૂટવેર ફેક્ટરીમાં લાગેલી આગની જાણ થતાં જ ફાયર વિભાગના ૧૬ જેટલા અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો..આ ભયાનક આગને કારણે આકાશમાં કાળા ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો. સુરક્ષાના તપાસ બાદ જ નુકસાન અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
જાહેરાત





