VIDEO: મુંબઈના બોરીવલી ઈસ્ટમાં મોલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ!
સોર્સ : GSTV
ગરમીમાં શહેરોમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. મુંબઈમાં પણ કાળઝાળ ગરમીની આ સિઝનમાં આગની ઘણી ઘટનાઓ બની. બોરિવલી ઈસ્ટમાં આવેલા એનેક્સ મોલમાં આગ લાગતા અફરાતફી મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે આગને કાબૂ લેવાના પ્રયાસો કર્યાં હતા. જોકે, પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યાં નથી.

