Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mahadev betting case: CBI arrests prime accused Abhishek Kumar

VIDEO: મહાદેવ સટ્ટાબાજી કેસ: સીબીઆઈએ મુખ્ય આરોપી અભિષેક કુમારની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સીબીઆઈએ મહાદેવ  ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર કેસમાં મુખ્ય આરોપી અભિષેક કુમારની ધરપકડ કરી છે. યુએઈથી ભારત પરત મોકલવામાં આવેલા કુમારને દુબઈથી હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરતા જ સીબીઆઈએ કસ્ટડીમાં લીધો છે. તે મુખ્ય આરોપીઓ સૌરભ ચંદ્રાકર અને શુભમ સોની સાથે સંકળાયેલો હતો….એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુજબ  આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી 94 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક ઊભી થઈ છે. કુમાર નેટવર્કમાં પેનલ્સનું સંચાલન કરતો અને દુબઈમાં મિલકતો ખરીદતો હતો. તેને વધુ તપાસ માટે રાયપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

App Store