Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lok Sabha Speaker Om Birlani appealed to the opposition, emphasized on letting the house run

VIDEO: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની વિપક્ષને અપીલ, ગૃહ ચલાવવા દીધા પર ભાર આપ્યો

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યોને અપીલ કરી છે કે ભલે તેમના વિચારો શાસક પક્ષથી અલગ હોય, પરંતુ દેશ ઇચ્છે છે કે સંસદનું ગૃહ નિયમિત ચાલે. વિપક્ષી સભ્યોના સતત સૂત્રોચ્ચાર અને હોબાળાને કારણે પ્રશ્નકાળ માત્ર ત્રણ મિનિટથી ઓછો સમય ચાલી શક્યો હતો અને આ સાથે જ 20 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં સતત 18મા દિવસે પણ પ્રશ્નકાળ ખોરવાયો છે. વિપક્ષના અડિયલ વલણને કારણે આખરે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

App Store